હડબડી માં ગડબડી થઈ શકે છે.

If you get a reply without a question, it might be a trap

Real Estate market is full of controlled narratives at each step. To break this pattern, we bring in CLARITY in the Market.

And in the process, we become your મિત્ર who stands by you, in every decision you make. અને તમારા Mitra તરીકે, અમે કરીએ છીએ 3 promises!

Promise No. 1
સાચું ક્યાં છે?
Unanswered queries of Amdavadis
Promise No. 2
Property ચર્ચા
Real discussions and Factual advice for you
Promise No. 3
SAVITAR REALTY
Not your typical ‘મને શું ખબર ? ’મિત્ર
Lead form Link

સાચું ક્યાં છે?

We asked Amdavadis,
“ઘર લેતા” time એ,તમને શું તકલીફ પડી?
Their real issues gave us a perspective.

property

Property ચર્ચા

A Real Estate Awareness Program

તમારા સવાલો થી અમને મળ્યું,"સાચું ક્યાં છે?" નો જવાબ. We answered & gave honest advice in Property ચર્ચા. Mitra કીધું છે. આટલું તો કરવું જ પડે ને!

Areas you will find the charcha happening

video card
video card
video card
video card
video card
video card
video card
video card
video card

We know what you’re thinking.

પણ આ બધા થી થશે શું?

એજ ને ? ભૂલી ગયા ? અમારો

3rd Promise

Background

જે Suggestion આપી ને જતા રહેે, તે દોસ્ત, દોસ્ત ના કહેવાય.દોસ્ત સમાધાન પણ આપે.તમારી મુશ્કેલી માં, તમારું ધ્યાન રાખે!

Savitar Realty is your exclusive Real Estate guide!

Real deals, location advantages, true unit size; every detail is verified before you see a property online.

Our team of experts keep every detail in track

જે થી ઘર લેવા માટે તમને દર એક ઘર નહિ, બસ તમને ગમતા options જ જોવાના રહે!

Visit Our Portal